ચીયરલીડર્સનો પગાર કેટલો હોય છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

IPL: કેવી હોય છે ચીયરલીડર્સની અંતરંગ દુનિયા?

દર વર્ષે રમાનારી આઈપીએલ તેની સાથે પોતાના અલગ રંગ લઈને આવે છે. સામાન્ય ક્રિકેટ કરતાં આઈપીએલ સફળ થવાનાં ઘણાં કારણો છે.

મોટાભાગના લોકોની પસંદગીની ટીમો હશે, લોકો વિવિધ ખેલાડીઓને પસંદ કરતા હશે.

પરંતુ ખેલાડીઓ અને ટીમોની સાથે લોકો આઈપીએલમાં આવનારી ચીયરલીડર્સને પણ એટલી જ પસંદ કરે છે.

આઈપીએલના મેચમાં ટીવીના લાઇવ પ્રસારણ દરમિયાન ફોર, સિક્સ કે વિકેટ બાદ જોવા મળતી ચીયરલીડર્સ વિશે સામાન્ય લોકો ખૂબ ઓછું જાણે છે.

ચમકતી દુનિયાની પાછળ કેવી હોય છે આ ચીયરલીડર્સની જિંદગી? જુઓ આ વીડિયોમાં

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો