આ સ્માર્ટ ડસ્ટબિન ભોજનનો બગાડ અટકાવશે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ સ્માર્ટ ડસ્ટબિન ભોજનનો બગાડ અટકાવશે

સામાન્ય રીતે જે રસોડામાં મોટાપાયે ખાવાનું બનતું હોય, ત્યાં સામગ્રીનો બગાડ પણ થતો હોય છે. સામાન્ય રીતે ભોજન માટે જે ખાદ્ય-વસ્તુઓ વપરાય છે, તેમાં 20 ટકા જેટલો બગાડ થાય છે.

સેન્ટ્રલ લંડનના આ રસોડામાં દોઢ હજાર લોકોનું ભોજન બને છે.

ત્યારે આ બગાડ અટકાવવા માટે સ્માર્ટ ડસ્ટબિનનો ઉપાય શોધવામાં આવ્યો છે, જેની મદદથી ડિજિટલ રેકોર્ડ રાખવામાં આવે છે.

આ ડેટા ભોજનનો બગાડ થતો અટકાવવામાં મદદરૂપ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા