રિમોટ નહીં, આ છે કંટ્રોલિંગ કરવાની નવી રીત
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

રિમોટ નહીં, આ છે કંટ્રોલિંગ કરવાની નવી રીત

લેનકાસ્ટર યુનિવર્સિટીના પીએચ.ડીના વિદ્યાર્થી ક્રિસ્ટોફર ક્લાર્કે ટેક્નોલૉજી ક્ષેત્રે એક નવી શોધ કરી છે.

તેમણે એવી ટેક્નિક વિકસાવી છે કે જેની મદદથી હવે ટીવીને કંટ્રોલ કરવા માટે રિમોટની જરૂર નહીં પડે.

ક્રિસ્ટોફરની ટેક્નિકમાં રિમોટ બનાવવા માટે જેતે વસ્તુ ઉપરાંત વેબકૅમની જરૂર રહે છે.

આ ટેક્નોલૉજીની મદદથી હાથ, આંગળી અથવા માથા વડે પણ કંટ્રોલ કરી શકાય છે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો