સમુરાઈ તલવાર કેવી રીતે બને છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જાપાનની સમુરાઈ તલવાર કેવી રીતે બને છે?

કોમિયા પરિવાર વર્ષ 1786થી સમુરાઈ તલવાર બનાવી રહ્યો છે.

આ પરિવારે સમુરાઈ તલવાર કઈ રીતે બને છે અને તેઓ કેટલા સમયથી આ વ્યવસાયમાં જોડાયેલા છે તે અંગેની માહિતી આપે છે.

આ પરિવાર માટે તલવાર બનાવવી એ માત્ર કમાવવાનું જ સાધન નથી પરંતુ તેની સાથે તેમની ભાવના પણ જોડાયેલી છે.

આ તલવાર મહિનાઓની મહેનત બાદ તૈયાર થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા