ચિપ્સ જોઈને આખરે મોઢામાં પાણી કેમ આવી જાય છે?

ચિપ્સ જોઈને આખરે મોઢામાં પાણી કેમ આવી જાય છે?

ધાવણ અને ચિપ્સ વચ્ચે કોઈ સંબંધ છે? મોટાભાગના લોકો કહેશે નહીં. પરંતુ વૈજ્ઞાનિકો કહે છે કે બન્નેના તાર મનુષ્યના મગજ સાથે જોડાય છે.

ચિપ્સ કે જંકફૂડ ખાવા મનુષ્યના સ્વાસ્થ્ય માટે લાભદાયી નથી. પરંતુ તે છતાં આપણે ચિપ્સ, ફ્રેંચ ફ્રાઇઝ, ભજીયાં જેવી વસ્તુઓ તરફ આકર્ષિત થઈ જઈએ છીએ. એવું કેમ થાય છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો