મધ્ય પ્રદેશ: મંદસૌર રેપ કેસમાં શું ચાલી રહ્યું છે?

મધ્ય પ્રદેશ: મંદસૌર રેપ કેસમાં શું ચાલી રહ્યું છે?

મધ્ય પ્રદેશના મંદસૌરમાં એક બાળકીનું અપહરણ કરી લેવાયું હતું. આગામી દિવસે જ્યારે બાળકી મળી તો તપાસમાં જાણવા મળ્યું તે બળાત્કાર અને નિર્દયતાપૂર્વક થયેલી હિંસાનો શિકાર બની હતી.

એ રાત્રે આશરે બે લાખની વસતી ધરાવતા આ શહેરમાં તણાવ ફેલાઈ ચૂક્યો હતો.

જિલ્લાના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસીને જણાવ્યું, "ચાર ગાડીઓના કાચ તોડી દેવાયા અને એક ઢાબા પર પણ તોડફોડની ઘટના ઘટી હતી."

28 જૂન સુધી લોકોનો ગુસ્સો રસ્તા પર દેખાવા લાગ્યો હતો, હજારો લોકો ઘરની બહાર નીકળી બાળકી માટે ન્યાયની માગણી કરી રહ્યા હતા.

જુઓ અહીં કે મંદસૌરમાં શું ચાલી રહ્યું છે.

વીડિયો: નીતિન શ્રીવાસ્તવ અને દેવાશીષ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો