આ અબજો રૂપિયાની કબરોમાં એસીથી માંડીને કેમેરા પણ છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અહીં બને છે અબજો રૂપિયાની કબરો, સવલતોમાં એસીથી માંડીને કૅમેરા

મેક્સિકોનું ક્યૂલિયાકાન એ 'અનધિકૃત કબ્રસ્તાન' તરીકે જાણીતું છે. અહીંની ખાસ વાત એ છે કે જે લોકોનું મૃત્યુ થાય તેમના પરિવારજનો તેમની કબર બનાવવા પાછળ અબજો રૂપિયા સુધીનો ખર્ચો કરે છે.

જોર્જ છેલ્લાં 33 વર્ષોથી આ કબ્રસ્તાનમાં કામ કરે છે. તેમણે કહ્યું કે આ કબરોમાં સિક્યુરિટી કૅમેરાથી લઈને એસી અને સેટેલાઇટ ટીવી પણ લાગેલા છે.

કમનસીબે મેક્સિકોના યુવાનો સહેલાઈથી પૈસા કમાવવા અનૈતિક રસ્તાઓ અપનાવે છે અને જીવ ગુમાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા