આ પક્ષીઓનાં પેટ પ્લાસ્ટિકથી ભરાઈ ચૂક્યા છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ પક્ષીઓનાં પેટ ખોરાકને બદલે પ્લાસ્ટિકથી ભરાઈ ગયાં છે

‘ટેઝ્મન સી’ નજીક એક ટાપુ આવેલો છે, જ્યાં 40 હજારથી વધારે શેરવોટર પક્ષીઓનાં બચ્ચાં રહે છે. આ દરિયાઈ પક્ષીઓનાં બચ્ચાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યાં છે અને તેની પાછળનું કારણ છે પ્લાસ્ટિક.

દરિયામાં પ્લાસ્ટિક વધવાને કારણે આ પક્ષીઓનાં પેટમાં એટલું બધું પ્લાસ્ટિક એકઠું થઈ ચૂક્યું છે કે પ્રચંડ મોજાં અને તેજ પવન સામે ટકી રહેવાની તેમનામાં તાકાત નથી રહી.

પરંતુ આ તેમની આ લડાઈમાં સાથ પૂરાવા વિજ્ઞાનિકોની એક ટીમ તેમની મદદ કરવા અહીં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા