સામાન્ય લાગતી આ લાકડીઓ ઇથિયોપિયાની ઓરોમો મહિલાઓનું રક્ષણ કરે છે. જ્યારે અહીં મહિલાનાં લગ્ન થાય ત્યારે 'સિન્કે' નામની એક લાકડી આપવામાં આવે છે.
આ લાકડી શક્તિનું પ્રતીક છે, તેનાથી મહિલા તેના પરિવારની રક્ષા કરે છે.
સમાજ વ્યવસ્થાની સ્થાપના વખતે પુરુષોને શિકાર કરવા અને દુશ્મનોનો સામનો કરવા માટે હથિયાર આપ્યા હતા જ્યારે મહિલાઓને તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે લાકડીઓ આપવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો