જાપાનમાં અતિભારે વરસાદને કારણે 140થી વધુ લોકોનાં મોત
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જાપાન : અતિભારે વરસાદને કારણે 140થી વધુ લોકોનાં મોત

જાપાનમાં અતિભારે વરસાદને કારણે આવેલા પૂરમાં અનેક લોકો ફસાયા છે.

આ વર્ષે પડેલા રેકૉર્ડ વરસાદમાં 140થી વધુ લોકોનાં મોત થયાં છે.

નદીઓમાં પૂરને કારણે 20 લાખ લોકોનું સ્થળાંતર કરાયું છે.

જુલાઈ મહિનામાં પડતા વરસાદ કરતાં આ વખતે ચાર ગણો વરસાદ થયો છે.

સૈન્ય અને સરકાર સાથે મળીને બચાવ અભિયાન ચલાવી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા