સોનાના સિક્કા માટે તમે કેટલા મરચાં ખાઈ શકો?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

સોનાના સિક્કા માટે તમે કેટલા મરચાં ખાઈ શકો?

ચીનમાં દર વર્ષે યોજાતા ચિલિ પેપર ફૅસ્ટિવલમાં 12 લોકોએ ભાગ લીધો છે. દરેક લોકોએ જીતવા માટે ટબાસ્કો જાતીનાં 50 મરચાં ભરેલી પ્લેટ ખાવી પડે છે.

આ સ્પર્ધા એક મોટા પૂલમાં આયોજીત થઈ જેમાં પાણીમાં 3 ટન મરચાં નાખવામાં આવ્યા.

જે સ્પર્ધક ઓછા સમયમાં 50 મરચાં ખાઈ જાય, તેમને 24 કેરેટ સોનાનો 3 ગ્રામનો સિક્કો મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા