શું આ નવું લન્ચ પૅક પ્લાસ્ટિકની સમસ્યાને પહોંચી વળશે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ નવું લન્ચ પૅક પ્લાસ્ટિકની સમસ્યાને પહોંચી વળશે

શ્રીલંકામાં રહેતી 17 વર્ષની થરુષી વિન્દુશિકા રાજાપક્સાએ તેના દેશમાં પ્લાસ્ટિકના દુરુપયોગને પહોંચી વળવા માટે નવું લન્ચ પૅક બનાવ્યું છે.

આ લન્ચ પૅકની અંદરની તરફ ખોરાક રાખી શકાય છે. જ્યારે બહારની તરફ જે મટિરિયલ વાપરવામાં આવ્યું છે તેનો સહેલાઈથી નાશ કરી શકાય છે.

શ્રીલંકામાં ખોરાકને પૅક કરવા માટેની લાખો પ્લાસ્ટિક શીટને ઉપયોગ બાદ ફેંકી દેવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા