Click : સ્ટ્રીટ ફાઇટર II : ARએ વીડિયોગેમને આપ્યો નવો અવતાર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

Click : સ્ટ્રીટ ફાઇટર II : ARએ વીડિયોગેમને આપ્યો નવો અવતાર

અભિષેક સિંઘે ઑગમેન્ટેડ રિયાલિટી કિટની મદદથી આ ગેમ ડેવલપ કરી છે. મોબાઇલ મારફત પ્લેયર્સ એકબીજા સાથે કનેક્ટ થઈને ફાઇટ કરી શકે છે.

ઑગમેન્ટેડ રિયાલિટીની મદદથી વીડિયો ગેમ સ્ટ્રીટ ફાઇટર - 2ને નવજીવન મળી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો