કાળો જાદૂ કરી ભારતે 99-0થી નાઇજીરિયાને હરાવ્યું હતું?
કાળો જાદૂ કરી ભારતે 99-0થી નાઇજીરિયાને હરાવ્યું હતું?
એવી લોકવાયકાઓ પ્રચલિત છે કે 19મી સદીમાં ભારત અને નાઇજીરિયા વચ્ચે ફૂટબૉલ મેચનું આયોજન થયું હતું, જેમાં ભારતે 99-0થી નાઇજીરિયાને હરાવ્યું હતું.
એવું કહેવાય છે કે એ મેચ દરમિયાન નાઇજીરિયાના પ્લેયર્સ બૉલને કીક મારવા જતા તો બૉલ પથ્થરનો બની જતો હતો.
ભારત અને નાઇજીરિયા વચ્ચે આવો કોઈ મેચ રમાયો હતો કે નહીં? આ અંગે લોકો શું માને છે, જાણો આ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો