એ મહિલા જેમણે અંગ્રેજોને હરાવીને ઇતિહાસ રચી દીધો

યા અસાન્તેવાની બહાદુરી અને નીડરતાથી ભરપૂર આ કહાણી ઘાનાના ઇતિહાસમાં નોંધાયેલી છે.

તેમની કહાણી અહીંના અન્ય શાસકો કરતા સાવ અલગ છે.

પુરુષો હિંમત હારી રહ્યા છે એ જોતાં અસાન્તેવાએ નેતૃત્વ લીધું હતું.

યા અસાન્તેવાનાં નેતૃત્વમાં લોકોએ બ્રિટિશ સેના પર હુમલો કર્યો હતો અને વિજય થયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો