ઈરાનની એ કળા જેને હવે કચ્છ જીવાડી રહ્યું છે

ઈરાનની એ કળા જેને હવે કચ્છ જીવાડી રહ્યું છે

રોગાન પેઇન્ટિંગ લુપ્ત થઈ રહેલી કળાઓ પૈકી એક છે, આ કળાના જાણકાર જૂજ લોકો હવે કચ્છમાં બચ્યા છે.

કચ્છના નિરોના ગામમાં ખત્રી પરિવાર છે, આ પરિવારની આઠ પેઢીઓ આ કલાની જાણકાર હતી.

પણ હવે આ કળાને ઈ-કોમર્સ માર્કેટમાં લઈ જવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

નિરોના ગામમાં અબ્દુલ ગફૂર અને તેમના ભાઈઓ આ કળા જાણતી છેલ્લી વ્યક્તિઓ છે.

ખત્રી સમુદાય આ કળાનો જાણકાર હોવાનું મનાય છે.

તેઓ જણાવે છે કે રોગાન કળાની શરૂઆત પર્શિયામાં 300 વર્ષ પહેલાં થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો