શું હું પણ ડાયાબિટીક છું?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શું હું પણ ડાયાબિટીક છું? અહીં જાણી લો આ પ્રશ્નનો જવાબ

ડાયાબિટીસના પણ અલગ-અલગ પ્રકાર હોય છે.

ટાઇપ-1 ડાયાબિટીસનું નિદાન સામાન્ય રીતે બાળપણમાં જ થઈ જતું હોય છે.

જ્યારે ટાઇપ-2 ડાયાબિટીસનું નિદાન જિંદગીના પાછલા વર્ષોમાં જ થતું હોય છે.

કેટલાંક લોકો નિદાન થયાના દસ વર્ષ પહેલાંથી જ લક્ષણો ધરાવતા હોય છે.

તરસ લાગવી, થાક લાગવો, ઝાંખું દેખાવું અને ઘા પર રૂઝ આવવામાં વાર લાગવી એ ડાયાબિટીસના લક્ષણો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો