તમે ક્યારેય ગુલાબનો પિરામિડ જોયો છે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

તમે ક્યારેય ગુલાબનો પિરામિડ જોયો છે?

તમે ઇજિપ્તના પિરામિડની વાત સાભળી હશે કે જોયા પણ હશે, પણ ક્યારેય ગુલાબના ફૂલમાંથી બનેલો પિરામિડ જોયો છે?

આ એક્વાડોરિયન પિરામિડ અનોખો છે, કારણકે તેને ગુલાબના ફૂલથી બનાવાયો છે.

સ્થાનિક ખેડૂતોનો દાવો છે કે, આ પ્રકારનો આ સૌથી મોટો પિરામિડ છે.

તેઓ આ પ્રકારના સૌથી મોટા પિરામિડનો વર્લ્ડ રેકર્ડ બનાવવા માગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા