કેવી રીતે થાય છે હાર્ટઍટેક?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

શું તમને ખબર છે હાર્ટ ઍટેક કેવી રીતે આવે છે? અહીં જાણી લો

હૃદયરોગના કારણે વિશ્વમાં સૌથી વધારે લોકો મૃત્યુ પામે છે.

વિશ્વમાં થતાં કુલ મૃત્યુના ત્રીજા ભાગના મૃત્યુ હાર્ટ ઍટેકને લીધે થાય છે.

એક અભ્યાસ પ્રમાણે સારવારમાં થતાં પ્રત્યેક કલાકના વિલંબથી મૃત્યુની શક્યતા 10 ટકા જેટલી વધે છે.

હૃદયરોગ માટે ચરબીયુક્ત, અસંતુલિત આહાર અને જીવનશૈલી પણ કારણભૂત હોઈ શકે.

હાર્ટ ઍટેકનો ભોગ સામાન્યતઃ મોટી વયના લોકો બને છે, પણ હાર્ટઍટેકકોઈને પણ ગમે તે ઉંમરે થઈ શકે.

સંતુલિત આહાર અને કસરતથી હાર્ટ ઍટેકની શક્યતા ઘટે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો