વિશ્વના સૌથી ભારે કિશોરે આ રીતે 72 કિલો વજન ઘટાડ્યું

વિશ્વના સૌથી ભારે કિશોરે આ રીતે 72 કિલો વજન ઘટાડ્યું

દિલ્હીમાં રહેતા 18 વર્ષના મિહિરનું વજન 235 કિલો હતું. જ્યારે તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે તેઓ વ્હિલચૅર પર હતા.

મેદસ્વિતાને કારણે તેમને ચાલવામાં અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને કારણે તેમણે સ્કૂલ છોડવી પડી હતી.

પરંતુ તેઓ મેદસ્વિતાની સારવાર માટે હૉસ્પિટલ ગયા જ્યાં તેમને ઓછી કેલેરીવાળું ભોજન અપાતું હતું, જેનાથી તેમનું 40 કિલો વજન ઘટ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.