જ્યારે 30 ટન પ્લાસ્ટિક દરિયા કિનારે તણાઈ આવે ત્યારે શું થાય?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જ્યારે 30 ટન પ્લાસ્ટિક દરિયા કિનારે તણાઈ આવે ત્યારે શું થાય?

આ દૃશ્ય ડૉમિનિક રિપબ્લિક સ્થિત આવેલ પ્લાયા મૉન્ટેસિનોસ બીચની છે જ્યાં દરિયાની સફાઈ માટે 500 લોકો મદદે આવી પહોંચ્યા છે.

આ કચરાનું કારણ એક શક્તિશાળી તોફાન હોઈ શકે છે.

અંદાજે દર વર્ષે દરિયામાં દસ ટન પ્લાસ્ટિક દરિયામાં આવી પહોંચે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા