21મી સદીનું સૌથી લાંબું ચ્રંદગ્રહણ કેવું હશે?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

21મી સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ કેવું હશે?

એકવીસમી સદીનું સૌથી લાંબુ પૂર્ણ ચંદ્રગ્રહણ 27 જુલાઈની રાત્રે થવાનું છે.

પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતીય સમયાનુસાર રાત્રે 10:44 કલાકે શરૂ થશે અને 04:58 કલાક સુધી રહેશે.

આ ગ્રહણ ભારત સહિત એશિયા, યુરોપ, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલૅન્ડમાં દેખાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો