મંગળ પર માનવજીવનની શક્યતા વિશે આપણે કેટલું જાણીએ છીએ?

મંગળ પર માનવજીવનની શક્યતા વિશે આપણે કેટલું જાણીએ છીએ?

સંશોધકોને મંગળ પર પાણીના અસ્તિત્વના પુરાવા મળ્યા છે.

તેઓ માને છે આ સરોવર છે અને રડારની મદદથી તેની શોધ શક્ય બની હતી.

મંગળની સપાટી પરથી લીધેલા માટીના નમૂનામાં માઇક્રોબાયલ લાઇફ શોધાવનું નાસાનું પહેલું મિશન 1976નું 'વિકિંગ' યાન હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો