GSTના બર્થ ડે એ GSTની વાત
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

દેશમાં GST લાગુ થયાના એક વર્ષ બાદ કરીએ GSTની વાત

હમણાં જ goods & service tax એટલે કે GSTના અમલીકરણને એક વર્ષ પૂર્ણ થયું.

આ બર્થ ડેની તમને રિટર્ન ગીફ્ટ પણ આપી સરકારે ખ્યાલ છે કે નહીં.

ઘણી ચીજવસ્તુઓના જીસએસટીમાં ઘટાડો કરાયો છે.

જીએસટી કાઉન્સિલે હાલમાં જ પોતાની એક બેઠકમાં અગત્યનો નિર્ણય લીધો. જેનો ફાયદો દેશની તમામ મહિલાઓને હવે મળશે.

નિર્ણય એ હતો કે સેનિટરી નૅપ્કિનને જીએસટીમાંથી બાકાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી તેના પર 12 ટકા જીએસટી લાગુ હતો.

આના સિવાય સારા સમાચાર એ છે કે જીએસટી લાગુ થયો ત્યારે 226 જેટલી ચીજવસ્તુઓ સૌથી વધારે 28 ટકાના માળખામાં હતી.

પાછલી બેઠક બાદ હવે 28 ટકાના માળખામાં માત્ર 35 ચીજવસ્તુઓ જ બચી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા