દક્ષિણ એશિયાનું સૌથી નાનું બાળક
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

માત્ર 375 ગ્રામનું દક્ષિણ એશિયાનું સૌથી નાનું બાળક

ચૅરી દક્ષિણ એશિયાનું સૌથી નાનું બાળક છે.

તેનું કદ માણસની હથેળી જેટલું માંડ હતું.

ત્યારે તે 25 અઠવાડીયાની હતી અને વજન માત્ર 375 ગ્રામ હતું .

સામાન્ય રીતે 25 અઠવાડિયાના બાળકોનું વજન 600 થી 800 ગ્રામ હોય છે.

400 ગ્રામથી ઓછું વજન ધરાવતા બાળકો જવલ્લે જ જીવતા રહે છે.

400 ગ્રામથી ઓછા વજનનું બાળક ભારતમાં જીવિત રહ્યું હોય એવું આ એકમાત્ર ઉદાહરણ છે.

પાંચમા દિવસે એનાં ફેફસામાં તકલીફ થઈ અને તેને 105 દિવસ સુધી વૅન્ટિલેટર પર રાખવી પડી.

હવે તેની તબિયત સારી છે, તેનું વજન હવે 2.45 કિલોગ્રામ થયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો