જ્યાં લોકો ખેતી કરતા હતા, ત્યાં હવે માછલી પકડે છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જ્યાં લોકો ખેતી કરતા હતા, ત્યાં હવે પૂરનાં કારણે માછલી પકડે છે

કંબોડિયાના સમૃદ્ધ ગામની હવે આવી દશા છે.

વિશાળ હાઇડ્રોઇલેક્ટ્રિક ડૅમ શરૂ થયો ત્યારથી અહીં પૂરનાં પાણી છે.

જ્યાં આ પરિવારો ખેતી કરતા હતા, ત્યં હવે માછલી પડકવાનો વારો આવ્યો છે.

મેકૉંગ નદી પર બાંધેલા ડૅમના કારણે આ વિસ્તાર પૂરમાં ગરકાવ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો