ભારત-શ્રીલંકાના માછીમારો વચ્ચેના સંઘર્ષની કહાણી

ભારત-શ્રીલંકાના માછીમારો વચ્ચેના સંઘર્ષની કહાણી

ભારતનો આરોપ છે કે શ્રીલંકાએ અત્યારસુધીમાં સેંકડો ભારતીય માછીમારો મારી નાખ્યા છે. તો શ્રીલંકાનો આરોપ છે કે ભારતના માછીમારો ગેરકાયદે તેમની જળસીમામાં પ્રવેશે છે.

શ્રીલંકાના નૌકાદળે અત્યારસુધીમાં 1400 જેટલા ભારતીય માછીમારોની ધરપકડ કરી છે અને દોઢસોથી વધુ માછીમારીની બોટોને કબજે કરી છે.

બીબીસીના આમીર પિરઝાદા, નેહા શર્મા અને નિયાસ અહેમદે ભારત અને શ્રીલંકા વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં પ્રવેશીને સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો