અંતરિક્ષમાંથી આવો દેખાય છે પૃથ્વી પર થતો સૂર્યોદય

અંતરિક્ષમાંથી આવો દેખાય છે પૃથ્વી પર થતો સૂર્યોદય

દરરોજ આપણે પૃથ્વી પર સૂર્યોદય નિહાળતા હોઈએ છીએ. આપણા માટે આ એક સાધારણ બાબત બની ગઈ હશે.

પરંતુ અવકાશમાંથી સૂર્યોદય કેવો દેખાતો હશે? આ અદ્ભુત નજારો જોવા માટે જુઓ આ વીડિયો.

જાણો કઈ રીતે આ અદ્ભુત નજારો કેમૅરામાં કેદ કરાયો અને કોણે તેની તસવીર લીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો