કેવી રીતે ઍપલ બની એક ટ્રિલિયન ડૉલરની કંપની?

કેવી રીતે ઍપલ બની એક ટ્રિલિયન ડૉલરની કંપની?

ઍપલ દુનિયાની પહેલી એવી કંપની બની, જેની કિંમત 1 ટ્રિલિયન ડૉલર એટલે કે લગભગ 685 ખર્વ રૂપિયા થાય છે.

તેની સફળતા પાછળ આઈફોન, આઈપેડ અને મેકબુક જવાબદાર છે.

ગૂગલની માલિકી ધરાવતી કંપની આલ્ફાબેટની માર્કેટ વૅલ્યૂ પણ 1 ટ્રિલિયન ડૉલર થવાની દિશામાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો