જ્યારે એક રાષ્ટ્રપતિએ મોંઘીદાટ કારોને કચડાવી નાખી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જ્યારે એક રાષ્ટ્રપતિએ મોંઘીદાટ કારોને કચડાવી નાખી

તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કોઈ દેશના રાષ્ટ્રપતિએ મોંઘીદાટ કાર અને બાઇક્સને કચડી નખાવી હોય.

આ દેશના રાષ્ટ્રપતિએ આવું કર્યું. પણ કેમ?

વાત એમ છે કે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો ડુટર્ટેએ વાહનોને કચડી નાખવાનો આદેશ આપ્યો.

આ તમામ વાહનો દાણચોરીથી તેમના દેશમાં લાવવામાં આવ્યા હતા.

તેમની સરકારે 800 વાહનો જપ્ત કર્યા હતા અને આ વાહનો તેમાં સામેલ હતા.

જુઓ કઈ રીતે આ વાહનોનો કચ્ચરઘાણ બોલાવી દેવાયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા