એ રંગ જે એકપણ દેશના રાષ્ટ્રધ્વજમાં નથી
એ રંગ જે એકપણ દેશના રાષ્ટ્રધ્વજમાં નથી
દુનિયાના આ બધા જ રાષ્ટ્રધ્વજોમાં સામ્ય શું છે?
એક નજરે જોશો તો બધું જ એક જેવું લાગશે, પરંતુ આ બાબતે વિચારશો તો ખ્યાલ પડશે કે આ બધા રાષ્ટ્રધ્વજોમાં એક રંગ એવો છે જેનો ક્યાંય પણ ઉપયોગ નથી થયો.
આ રંગ કયો છે તે જાણવા જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો