અહીં ઝૂમાં પ્રાણીઓને આઇસક્રીમ ખવડાવાય છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અહીં ઝૂમાં પ્રાણીઓને આઇસક્રીમ ખવડાવાય છે

બેઇજિંગના આ ઝૂમાં માત્ર મુલાકાતીઓને જ ગરમી લાગે છે એવું નથી.

35 ડિગ્રી સેલ્સિઅસ તાપમાનમાં પ્રાણીઓ આ રીતે ઠંડક મેળવે છે.

અહીં ઠંડક મેળવવા કોઈ પ્રાણીને આઇસક્રીમ ખવડાવાય છે, તો કોઈ પ્રાણીને શાવર આપવામાં આવે છે.

કયા પ્રાણીઓને ઠંડક માટે શું કરવું ગમે છે એ જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો