મળો આફ્રિકાના આ ‘ફૂંગસુક વાંગડૂ’ને

મળો આફ્રિકાના આ ‘ફૂંગસુક વાંગડૂ’ને

બર્નાર્ડ ટાન્ઝાનિયાની ઇન્વેન્ટર સ્કૂલ 'ટ્વેન્ડ'ના ડાયરેક્ટર છે.

ટ્વેન્ડ સેંકડો સંશોધકોને જગ્યા, વસ્તુઓ અને માર્ગદર્શન આપે છે.

છેલ્લાં પાંચ વર્ષથી ચાલતા આ વર્કશોપમાં 100 શોધ થઈ છે.

ખેતી ટાન્ઝાનિયાનો મુખ્ય વ્યવસાય છે.

ટ્વેન્ડના મોટા ભાગનાં સંશોધનો પણ ખેતી સાથે સંકળાયેલા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો