ઇમરાન ખાન અંગે જાણવા જેવી આ પાંચ બાબતો

ઇમરાન ખાન અંગે જાણવા જેવી આ પાંચ બાબતો

ભૂતપૂર્વ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનને શુક્રવારે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીએ નવા વડા પ્રધાન તરીકે ચૂંટ્યા છે.

શનિવારે ઇમરાન ખાને પાકિસ્તાનના 22મા વડા પ્રધાન તરીકે આજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા.

આ પહેલાં શુક્રવારે ભૂતપૂર્વ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાન પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બ્લીમાં નવા વડા પ્રધાન તરીકે ચૂંટ્યા.

66 વર્ષના ઇમરાન ખાન પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બ્લીમાં 176 મતે વડા પ્રધાન પદે ચૂંટાયા હતા.

આ સિવાય ઇમરાન અંગે વધુ જાણવા જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો