ઉત્તર અને દ.કોરિયામાં વહેંચાયેલા પરિવારોનું મિલન
ઉત્તર અને દ.કોરિયામાં વહેંચાયેલા પરિવારોનું મિલન
કોરિયાના વિભાજ બાદ પરિવારના અમુક લોકો જ્યારે ઉત્તર કોરિયામાં ગયા અને અમુક લોકો દક્ષિણ કોરિયામાં ગયા.
પરંતુ વર્ષો બાદ આ વિખૂટા પડી ગયેલા લોકોને એકબીજાને મળવાની તક મળી ત્યારે ભાવુક દૃશ્યો સર્જાયા હતા.
સમગ્ર અહેવાલ જાણવા જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો