BBC Archive: શું તમે ક્યારેય માખીઓનું સરકસ જોયું છે?

BBC Archive: શું તમે ક્યારેય માખીઓનું સરકસ જોયું છે?

માખી સરકસ 1820માં શરૂ થયેલું. દસ્તાવેજો કહે છે કે તે ઘડીયાળીઓએ શરૂ કર્યું હતું.

અમેરિકા અને યુકેમાં એક સમયે તે પ્રચલિત હતું, પણ ધીરે-ધીરે તેનું પ્રમાણ ઘટ્યું અને અંતે બંધ થયું.

માખીના સરકસ બંધ થયા અને બીજા સરકસમાં પણ પ્રાણીઓનો ઉપયોગ ઘટી રહ્યો છે.

વધુ માહિતી માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો