જો તમે પણ હાઈ હીલ્સ પહેરો છો, તો આ જાણી લો

મહિલાઓમાં હાઈ હીલ્સની દિવાનગી ખૂબ જ છે.

પરંતુ તેનાથી સ્વાસ્થ્ય અને શરીર પર ખરાબ અસર પણ થઈ શકે છે.

ધ સ્પાઇન હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના અહેવાલ મુજબ હાઈ હીલ્સ પહેરવાથી કરોડરજ્જુ, ઘૂંટણ, એડી અને પગ પર ખરાબ અસર પડે છે.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો