શું તમે બાળકના મળમાંથી બનેલી સ્મૂદી ખાવાનું વિચારી શકો?

આ સ્મૂદી આરોગ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

અમેરિકાના એક રિસર્ચ મુજબ તેમાં પ્રોબાયોટિક હોય છે, જે બીમારી સામે લડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

પ્રોબાયોટિક કેટલાક વર્ષોથી ચર્ચાનો વિષય છે. તેને ‘ગુડ’ બૅક્ટેરિયા કહેવામાં આવે છે, જે પાચનમાં મદદ કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો