આ દેશની સરકાર ડેટિંગ માટે સબસિડી આપી રહી છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

આ દેશની સરકાર ડેટિંગ માટે સબસિડી આપી રહી છે

જ્યારે ભારત અને ચીન જેવા દેશો તેમની વધતી વસ્તીથી પરેશાન છે, ત્યાં કેટલાક દેશો એવા પણ છે જેમના માટે ઘટતી વસ્તી ચિંતાજનક છે.

સિંગાપોર આવા દેશોમાંથી જ એક છે, જ્યાં કામ કરતા લોકોની સંખ્યા ઘટી રહી છે.

લોકો વધુ બાળકોને જન્મ આપે એ માટે સરકારે ઘણા પગલાં લીધાં છે, તેમાંનું એક પગલું છે ડેટિંગને પ્રોત્સાહન આપવાનું છે.

સિંગાપોરમાં સરકાર તેના માટે સબસિડી આપી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા