'જ્યારે મને ખબર પડી કે હું પુરુષ નહીં, પણ સ્ત્રી છું'
'જ્યારે મને ખબર પડી કે હું પુરુષ નહીં, પણ સ્ત્રી છું'
ઇવંકા બોલીવૂડનાં પ્રથમ ભારતીય ટ્રાન્સજેન્ડર કૉરિયૉગ્રાફર છે. સાથે સાથે તેઓ મૉડલ પણ છે.
અહીં સુધી પહોંચવાની તેમની સફર આસાન નહોતી.
ઇવંકાની કહાણી તેમની જ જુબાની.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો