સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, LGBTQ શું છે?
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, LGBTQ શું છે?
પહેલાં મહિલા-પુરુષની વ્યાખ્યા સમજાવવી સરળ હતી. પરંતુ હવે કોણ શું છે તે સમજવું જરા મુશ્કેલ છે. તો અહીં જાણો કે આખરે શું છે LGBTQ?
વીડિયો: અર્ચના પુષ્પેન્દ્ર/સુમિરન પ્રીત કોર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો