રસ્તો ભૂલેલાં પક્ષીઓ પ્લેનનો પીછો કરીને ઘરે જશે
રસ્તો ભૂલેલાં પક્ષીઓ પ્લેનનો પીછો કરીને ઘરે જશે
આ પક્ષીઓ મધ્ય યુરોપમાંથી જતાં રહ્યાં હતાં, પણ હવે કેટલાક લોકોના કારણે પાછા જઈ શકશે.
'નૉર્થન બાલ્ડ આયબિસ' દિશાસૂઝ ગુમાવી ચૂક્યાં છે.
પક્ષીઓનું સ્થળાંતર કરવા માટે ટીમ 'ફૉલો ધ લીડર' રમત રમી રહી છે.
પ્લેનનો પીછો કરીને આ પક્ષીઓ પરત જશે, પણ આ કામગીરી કેવી રીતે થશે?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો