પંજાબમાં પક્ષીઓ માટે માણસો બનાવી રહ્યા છે ‘ઘરનું ઘર’

પંજાબમાં પક્ષીઓ માટે માણસો બનાવી રહ્યા છે ‘ઘરનું ઘર’

પર્યાવરણપ્રેમીઓને ચિંતા છે કે પક્ષીઓ ઝડપથી ઘટી રહ્યા છે.

પંજાબમાં પ્રાંતમાં કુલ 550 પ્રકારના પક્ષીઓના જોવા મળે છે.

જેમાંથી 250 બહારથી આવેલા માઇગ્રેટરી બર્ડસ છે.

પર્યાવરણ પર કામ કરતી એક સંસ્થાએ આ પક્ષીઓ માટે માળા બનાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો