બ્રિટનઃ વિકલાંગ પાઇલટ્સે આકાશ આંબ્યું

બ્રિટનઃ વિકલાંગ પાઇલટ્સે આકાશ આંબ્યું

બ્રિટનમાં વિકલાંગ પાઇલટોએ પ્લેનમાં હવાઈ કરતબ બતાવ્યા હતા.

આ ટુકડીએ સર ડગ્લાસ બેડરમાંથી પ્રેરણા લીધી.

બેડર બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર બ્રિટિશ પાયલટ છે, જેમને યુદ્ધમાં પગ ગુમાવ્યા હતા.

આ ટીમ છેલ્લાં ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરી રહી છે.

અંગ ગુમાવ્યું હોવાથી તેમના માટે હવાઈ કરતબનું કામ અઘરું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો