બે પાકિસ્તાની બહેનોની ગરીબીથી કોક સ્ટુડિયો સુધીની સફર
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પાક.ની બે બહેનોની ગરીબીથી કોક સ્ટુડિયો સુધીની સફર

પાકિસ્તાનના બાંબુરૅત વિસ્તારમાં રહેતી બે આદિવાસી બહેનો એરિયાના અને અમરીના હજુ થોડા દિવસ પહેલાં સુધી અન્ય કોઈ સામાન્ય છોકરીઓ જેવી જ હતી, પરંતુ એક દિવસ બહારથી આવેલાં મહેમાનોને કારણે તેમનું જીવન બદલાઈ ગયું.

કોક સ્ટુડિયોના લોકો પહોંચ્યા ત્યારે એમની માતાઓએ ઑડિશન આપ્યું, પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું.

બીબીસી ઉર્દૂના હુમૈરા કંવલ. જોઇએ તેમનો આ ખાસ રિપોર્ટ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા