ગુજરાતની આ યુવતીઓ ગણેશોત્સવમાં 30 કિલોના ઢોલ સાથે મચાવે છે ધૂમ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતની આ યુવતીઓ ગણેશોત્સવમાં 30 કિલોના ઢોલ સાથે મચાવે છે ધૂમ

સુરતમાં 'સામર્થ્ય ઢોલ' નામે એક બૅન્ડ છે. આ બૅન્ડની ખાસિયત એ છે કે તેમાં યુવકોની સાથે યુવતીઓ પણ ઢોલ વગાડે છે.

અંદાજે 30 કિલો વજન ધરાવતા ઢોલને આ યુવતીઓ ખૂબ જ આગવા અંદાજમાં વગાડે છે.

સમગ્ર અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા