અકસ્માતમાં હાથ ગુમાવ્યા તો એન્જિનિયરમાંથી ચિત્રકાર બન્યા

અકસ્માતમાં હાથ ગુમાવ્યા તો એન્જિનિયરમાંથી ચિત્રકાર બન્યા

હાથ વગર કોઈ વ્યક્તિ ચિત્ર દોરી શકે?

આ એક એન્જિનિયરની કહાણી છે, અકસ્માતમાં તેમણે હાથ ગુમાવ્યા અને ત્યારબાદ તેઓ જાણીતા ચિત્રકાર બન્યા.

તેઓ કહે છે, 'મને કોઈ મારા હાથ પાછા અપાવે તો પણ હું નહીં લઉં'.

જુઓ આ ચિત્રકાર હાથ વગર કંઈ રીતે ચિત્ર દોરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો