કેલિફોર્નિયાના આકાશમાં ચમક્યું એલન મસ્કનું રૉકેટ

કેલિફોર્નિયાના આકાશમાં ચમક્યું એલન મસ્કનું રૉકેટ

એલન મસ્કની કંપની SpaceXના રૉકેટ ફાલ્કન-9એ લોસ ઍન્જલ્સ ખાતેથી ઉડ્ડાણ ભરી.

ફરી વાપરી શકાય તેવા આ રૉકેટે અંતિમ ઉડ્ડાણમાં આર્જેન્ટિનાના સેટેલાઇટને અવકાશમાં પ્રસ્થાપિત કર્યો.

આ પહેલાં રૉકેટે રેકર્ડ ઉડ્ડાણો ભરી હતી. વધુ વિગતો માટે જુઓ આ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો