બની ચાઉ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ગુજરાતી વાનગી બનીચાઉં જેણે મચાવી છે વિદેશમાં ધૂમ

ફાફડા, ગાંઠિયા, ખાખરા, ખાંડવી, દાબેલી અને બીજું ઘણું બધું. આ ગુજરાતી વાનગીઓએ વિશ્વભરમાં ધૂમ મચાવી છે.

તમને ખબર છે કે બનીચાઉં નામની પણ એક ગુજરાતી ડીશ છે, પરંતુ તે એવી ગુજરાતમાં નથી મળતી.

આ ડીશ સો વર્ષ પહેલાં દક્ષિણ આફ્રિકામાં એક ગુજરાતીએ બનાવી હતી. આ ડીશ એટલે ત્યાંના ગરીબ માણસનું ભોજન.

બીબીસી સંવાદદાતા ઝુબૈર અહેમદ અને નેહા શર્માએ દક્ષિણ આફ્રિકાના ડર્બન જઈ બનીચાંઉનો સ્વાદ ચાખ્યો, જુઓ વિશેષ રિપોર્ટ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા