નવરાત્રીમાં ડેઇઝી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ડેઇઝી શાહને ગુજરાતીમાં બોલતાં સાંભળ્યાં છે?

'રેસ-3' અને 'જય હો' જેવી બોલીવૂડની ફિલ્મોમાં કામ કરનારાં ડેઇઝી શાહને ક્યારેય ગુજરાતી બોલતાં સાંભળ્યાં છે?

ડેઇઝી મૂળ ગુજરાતના છે અને નવરાત્રીને મન મૂકીને માણે છે.

બીબીસી સાથે વાતચીતમાં તેમણે નવરાત્રી અંગેના અનુભવ જણાવ્યાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા